સપનું સુહાનુ આવ્યું ને કઈ કહી ગયું,
1,2,3.....ભણતા ભણતા રૂપિયાની કિંમત સમજાઈ ગઈ,
ક,કા,કી,કુ....બોલતા બોલતા ગીત મજાનું આવડી ગયું,
શાળા ના ઘંટ ના રણકારે સંગીત મજાનું વાગી રહ્યું,
સુર જિંદના પુરાઈ રહ્યા ને બાળપણનું ઘડતર થઇ રહ્યું....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો